Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

આ ખાસિયત છે ચીનના ન્યુઝ એંકરની

નવી દિલ્હી:પાંચમાં વિશ્વ ઈન્ટરનેટ કોન્ફરેન્સના અવસર પર ચીનના શેજિયાંગ પ્રાંતમાં વિશ્વનાં પ્રથમ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વાળા ન્યૂઝ એંકરે સમાચાર વાંચી સંભળાવ્યા. આ ન્યૂઝ એંકરનો અવાજ પુરુષ જેવો છે. સમાચાર વાંચતા સમયે તેનાં ચેહરાંનાં હાવભાવ પણ સમાચાર પ્રમાણે બદલાતાં રહે છે.

 

 

(1:30 pm IST)