Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

વૈજ્ઞાનિકોએ પ્રોસ્ટેટ કેંસરની સારવાર શોધી કાઢી

નવી દિલ્હી:વૈજ્ઞનાંનિકોએ પ્રોસ્ટેટ કેસરના સારવારમાં એક નવી શોધ કરી છે જેમાં તે ખુબજ સફળતા મળી છે તેને પોતાની પ્રથમ ક્લિનિકલ ટ્રાયલમાં ગોલ્ડ નાઈનોપાર્ટિકલ્સનો ઉપયોગ કર્યો છે આ પ્રોસ્ટેટ કેન્સરને નિશાન બનવાની મિસાઈલની  રીતે કામ કરે  છે સિલિકા ગ્લાસની પાતળી કડીથી બનેલ નાઈનોપાર્ટિકલ્સ અથવા નૈનોંશેલ્સનો આકાર ગોળ હોઈ છે અને તેના પર પાતળી સોનાની ચઢાઈ કરેલ હોઈ છે.વૈજ્ઞાનિકોએ કરેલ આ સંશોધનને સમ્માનિત કરવાની સંમતિ મળી ગઈ છે.

(1:28 pm IST)