Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

ચીનના વિરોધમાં તિબબતી યુવકનો આત્મદાહ

નવી દિલ્હી: ચીનના વિરોધ અને આધ્યાત્મિક ગુરુ દલાઈ લામાની તિબબત વાપસીની માંગને લઈને એક તિબબતી યુવકે આત્મદાહ કરી લીધો છે.આ ઘટના તિબબતના સિચુઆન પ્રાંતના નગાબા કાઉન્ટીમાં બનેલ છે આત્મદાહની  પહેલા 23 વર્ષીય ડોરબેએ દલાઈ લામાની લાંબી વયની કામના કરી છે તિબબતમાં ચાઇના વધતા અત્યાચારને લઈને 2009 સુધીમાં 154 તિબબતી લોકોએ આત્મદાહ કરી લીધો છે.

(1:28 pm IST)