Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

મ્યાંમારમાં ચીન બનાવશે બંદરગાહ

 નવી દિલ્હી: હિંદ મહાસાગરમાં પોતાની તાકાત વધારવા માટે ચીન બીઆરઆઈ પરિયોજનાની મદદથી બંદરગાહોનું નિર્માણ કરી રહ્યું છે ચીને હજુ મ્યાંમાર સાથે એક ડીલ સાઈન કરી છે પાકિસ્તાનમાં ગ્વાદર બંદરગાહનું નિર્માણ પહેલાથી જ શરૂ છે ભારત માટે આ રણનીતિક રૂપથી ચિંતાજનક વાત છે ચીનની મહત્વાકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ પરિયોજના ભારત માટે સતત ચિંતાનું કારણ હોવાનું જણાઈ રહ્યું છે ચીન આ પરિયોજનાની મદદથી ભારતના પડોશી દેશ સાથે મળીને સતત નવી રણનીતિક ચુનોતીઓ બનાવી રહ્યા છે.

 

(1:26 pm IST)