Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

10 વર્ષીય બાળકીએ કરી 6 મહિનાના બાળકની હત્યા

નવી દિલ્હી: અમેરિકામાં એક 10 વર્ષની બાળકીએ 6 મહિનાના એક બાળકને દર્દનાક રીતે મોતનેઘાટ ઉતાર્યો છે બાળકના માતાપિતાએ રોજની જેમ તેને જુલાઘરમાં છોડીને ઓફિસ જવા માટે રવાના થયા હતા ત્યારે 10 વર્ષીય એક બાળકીએ તેને ખોળામાં લીધો અને તેને જમીન પર પછાડી દીધો અને એટલું જ નહીં જયારે બાળક જોર જોરથી રડવા લાગ્યું ત્યારે તેને ટેબલને ઉંચકીને બાળકના માથા પર મારી દીધું જેના કારણે બાળકે પોતાનો જીવ ગુમાવવાની નોબત આવી છે આ મામલે પોલીસે બાળકી પર મર્ડરનો આરોપ લગાવીને તેની ધરપકડ પણ કરી લીધી છે.મંગળવારના રોજ આ મામલે અદાલતમાં કાર્યવાહી કરવામાં આવશે.

(1:26 pm IST)