Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

૧ર કિલોની બેકપેક સાથે આઇસલેન્‍ડમાં પાણીની અંદર ચાલ્‍યા મિલિંદ સોમનઃ શેયર કરી તસ્‍વીર

        મોડલ-એકટર મિલિંદ સોમન(પ૩) એ ઇન્‍સ્‍ટાગ્રામ પર પોતાની એક તસ્‍વીર શેયર કરી છે, જેમા તે  આઇસલેન્‍ડમાં ડાઇવની તૈયારી માટે ૧ર કિલોની બેક પેક સાથે પાણીની અંદર ચાલતા જોવા મળ્‍યા.

        આ સાથે એમણે લખ્‍યું પુરી તૈયારી સાથે કંઇપણ સંભવ છે. ર સેન્‍ટી. તાપમાન વાળા પાણીમાં ડાઇવ કરવી  પણ પોતાનું લક્ષ્ય સમજે અને પ્રાથમિકતા નકકી કરે,સફળતા મેળવવા મટે જે પણ કરવું પડે તે કરો.

(11:32 pm IST)