Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

અફઘાનિસ્તાનના ઉતરી તાખર પ્રાંતમાં આતંકવાદી હિંસા-ઝડપમાં 6 હજારથી વધારે પરિવાર વિસ્થાપિત થયા

નવી દિલ્હી:અફઘાનિસ્તાનના ઉતરી તાખર પ્રાંતમાં તાજેતરમાં જ આતંકવાદી હિંસા અને કબીલાઈ ગુટોની ઝડપના કારણે ઓછામાં ઓછા 6 હજારથી વધારે પરિવાર વિસ્થાપિત થયા છે સ્થાનિક અધિકારીઓદ્વારા આ વાતની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે.

          પ્રાંતીય સરકારના પ્રવક્તા મહોમ્મ્દ જાવાદ હેજરીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઉતરી વિસ્તારમાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે ઝડપમાં હજારો પરિવારના લોકોને અન્ય જગ્યા પર જવા માટે મજબુર થવાની નોબત આવી ગઈ હતી તેમજ 600 પરિવારોને સહાયતા એજન્સીઓની મદદ લેવી પડી હતી.

(6:08 pm IST)
  • ફાન્સથી પરત ફર્યા રક્ષામંત્રી રાજનાથસિંહ : શસ્ત્ર પૂજન અંગે આપ્યું નિવેદન : શસ્ત્ર પૂજા અંગે સવાલ ઉઠાવવો યોગ્ય નથી :કોંગ્રેસમાં પણ વિભાજન થયું હોવું જોઈએ :અમે એ કર્યું જે મને ઠીક લાગ્યું : આ મારો વિશ્વાસ છે કે એક સુપર પાવર છે અને બાળપણથી જ એવું માન્યું છે access_time 1:08 am IST

  • જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદ access_time 3:51 pm IST

  • રાજકોટ જિલ્લા પંચાયતની અવિશ્વાસ દરખાસ્ત સામેની રીટની હાઇકોર્ટમાં સુનાવણીઃ બપોર પછી કેસમાં પ્રગતિ થવાની સંભાવના access_time 3:52 pm IST