Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

70 હજાર માનવીના હાડકાંમાંથી બન્યું છે આ ચર્ચ

નવી દિલ્હી: આપણે દુનિયામાં ઘણી બધી ચર્ચ જોઈ હશે પરંતુ શું તમે એક એવી ચર્ચ જોય છે જે મૃતપામેલ માનવીની ખોપડીમાંથી બનેલ હોઈ મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ચેક રિપબ્લિકનમાં એક રોમન કૈથોલિક ચર્ચ સેંડલેક ઓસુઅરી દુનિયાનું સૌથી ડરાવનું ચર્ચ છે  તેની સજાવટ માનવીના હાડકા અને તેની ખોપડીની મદદથી કરવામાં આવ્યા છે આ બનાવવા માટે કુલ 70 હજાર કંકાલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ ચર્ચમાં કરવામાં આવેલ માનવીના હાડકા પ્લેગથી પીડિત અને 15મી સદી દરમ્યાન યુદ્ધમાં મૃત્યુ પામેલ લોકોમાંથી કરવામાં આવી છે.

(5:34 pm IST)