Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

10 કરોડથી પણ વધુમાં વેચાયેલ આ ચિત્રના થયા આ હાલ

નવી દિલ્હી: ઇંગ્લેન્ડના એક સ્ટ્રીટ આર્ટિસ્ટ બૈકસીનું ચિત્ર અહીંયા 1.04 મિલિયન પાઉન્ડ એટલે કે 10 કરોડ રૂપિયાથી પણ વધુની કિંમતમાં વેચનું હતું પરંતુ હેરાન કરી નાખતી vat એ છે કે આ ચિત્રની બોલી લગાવ્યાના થોડાક જ કલાકમાં તેના ટુકડે ટુકડા થઇ ગયા હતા અમેરિકી આર્ટ ડીલર કંપની સોદેબીસે જેવી નીલામી થઇ તરત જ આ પેટિંગ પર હથોડો મારી તેના ટુકડે ટુકડા કરી ચિત્રને ફ્રેમથી અલગ કરી દીધી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(5:32 pm IST)