Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

હિન્દૂ-મુસ્લિમ સહિષ્ણતાનું પ્રતીક છે પાકિસ્તાનનું આ શહેર

નવી દિલ્હી: પાકિસ્તાનના મીઠી શહેરમાં પડોશી દેશ ભારતની જેમ અહીંયા પણ ગાય આઝાદ થઈને ફરે છે હિંદુઓમાં ગાયને પવિત્ર માનવામાં આવે છે એટલા માટે તેને રૂઢિવાદી દેશમાં ગાયને ધાર્મિક સહિષ્ણુતાના નામથી અપનાવાય છે સિંધ પ્રાંતના આ શહેરમાં રહેતા એક 72 વર્ષીય પેંશનભોગી શામદાસે જણાવ્યું હતું કે અહીંયા મુસ્લિમ હિન્દુઓની આસ્થાનું સન્માન કરે છે અને તે ગાયનો વધ નથી કરતા પરંતુ તેને પણ એટલું જ મન આપે છે જેટલું ભારતમાં આપવામાં આવે છે.

 

(5:34 pm IST)