Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

અફઘાનિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં 8ના મોત

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં મંગળવારના રોજ એક આત્મઘાતી હુમલામાં એક ચુનાવ પ્રત્યાશી સહીત 8 લોકો મોતને ભેટ્યા હોવાનું જાણવામાં આવી રહ્યું છે અધિકારીઓ દ્વારા મળેલ માહિતી મુજબ જણાઈ રહ્યું છે કે આતંકવાદી આગામી સંસદીય ચૂંટણી પહેલા અડચણ ઉભી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે હેલમંડ પ્રાંતના ગવર્નરના પ્રવક્તા ઉંમર ઇવાંકે જણાવ્યું હતું કે લશ્કર ગાહ શહેરમાં સાલેહ મહોમ્મ્દ અસિકંજીના પ્રચાર દરમ્યાન એક હુમલાખોરે પોતાની જાતને ઉડાવી દીધી હતી જેમાં 11 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું જાણવામાં આવી રહ્યું છે હજુ સુધી આ હુમલાની જવાબદારી કોઈપણ સંગઠને લીધી નથી.

 

(5:26 pm IST)