Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

ઓએમજી......તો આ કારણોસર માતા પોતાના પુત્ર માટે કોલગર્લ બોલાવીને લાવતી હતી

નવી દિલ્હી: યુનાઈટેડ કિંગડમના લંડનથી એક હચમચાવી નાખતો મામલો સામે આવ્યો છે. અહીં એક સમલૈંગિક પુત્રએ તેની માતાને મોતને ઘાટ ઉતારી દીધી. તેણે માતાના શરીર પર અનેક ઘા કર્યા. પીડિત મહિલાને હોસ્પિટલ લઈ જવાઈ પરંતુ જીવ બચાવી શકાયો નહીં. ડેઈલી સ્ટારમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ મૃતક મહિલાનું નામ બાર્બરા હતું. તેની ઉંમર લગભગ 51 વર્ષની હતી. તે તેના સમલૈંગિક પુત્રની સારવાર કરાવવા માંગતી હતી. માતાનું માનવું હતું કે તેમના પુત્રની માનસિક સ્થિતિ સારી નથી. આથી તે પુત્રની સારવાર કરવા માટે કોલ ગર્લ્સની મદદ લેવા લાગી. બાર્બરાના મોત બાદ હવે સવાલ એ ઉઠે કે પુત્રએ તેની માતાને કેમ મારી નાખી? અત્રે જણાવવાનું કે પીડિત બાર્બરા અનેકવાર કોલ ગર્લ્સને પોતે જ પોતાની સાથે ઘરે લઈને આવતી હતી. ત્યારબાદ તેના પુત્રને તે કોલ ગર્લ્સ સાથે સંબંધ બનાવવા માટે મજબૂર કરતી હતી. આરોપ છે કે બાર્બરાએ પણ એકવાર પોતાના જ પુત્ર સાથે સંબંધ બનાવ્યા. જેને પગલે પુત્ર તેની માતાથી ખુબ નારાજ હતો.

(5:22 pm IST)