Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

ચીનના ટેલિસ્કોપને અંતરિક્ષમાં મળ્યા રહસ્યમય સિગ્નલ

નવી દિલ્હી: ચીનના ખગોળ વૈજ્ઞાનિકોને વિશ્વની સૌથી મોટી અને સર્વાધિક સંવેદનશીલ રેડિયો દૂરબીન પર વારંવાર થનાર ફાસ્ટ રેડિયો બર્સ્ટ જેવા રહસ્યમય સિગ્નલ મળી આવ્યા છે જેનું સ્ત્રોત પૃથ્વીથી લગભગ ત્રણ અરબ વર્ષ દૂર હોઈ શકે છે.

     ચંદ્રયાન 2ના લૈડરથી સંપર્ક તુટયાના લગભગ 60 કલાક પછી ચીને પોતાના સૌથી મોટા ટેલિસ્કોપને અંતરિક્ષમાં મળી રહેલ રહસ્યમય સિગ્નલની જાણકારી આપીને સહુ કોઈને હેરાન કરી દીધા છે. હજુ સુધી એ જાણવામાં નથી આવી રહ્યું કે આ રહસ્યમય સિગ્નલ પાછળ શું જવાબદાર છે.

(6:22 pm IST)