Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

આ છે ખરા ટોપીબાજ

કેટલાક લોકો ટોપી પહેરાવવામાં માહેર હોય છે. જોકે ફલોરિડાના ટેમ્પા શહેરમાં રહેતા ઓડિલોન ઓઝાર નામના ભાઇએ જાતે એવી ટોપી પહેરી છે કે તેમનું નામ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન પામ્યું છે. ઓડિલોને ૧પ ફુટ અને ૯ ઇંચ લાંબી હેટ બનાવી છે. આ હેટને સૌથી લાંબી હેટનો ખિતાબ ત્યારે જ મળે જો એ પહેરીને હરીફરી શકાતું હોય. એ માટે ઓડિલોનભાઇએ આ હેટ પહેરીને ૩ર ફુટ જેટલું ચાલીને પણ બતાવવું પડયું હતું. (૭.૭)

(10:48 am IST)