Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

ઈટલીના શહેર કોમોમાં વિચિત્ર ઘટના થિયેટર તોડતા મળ્યા અબજોના સિક્કા

 

ઈટલીના શહેર કોમોમાં એક વિચિત્ર ઘટના બની હતી. કોમોમાં આવેલા એક થિએટરનું જ્યારે ડિમોલેશન ચાલી રહ્યું હતું ત્યારે અબજોના સોનાના સિક્કા થિએટરની નીચેથી મળી આવ્યાં હતાં. સિક્કા એક ઘડામાં ભરાયેલાં હતાં

  સિક્કાઓની કિંમત ઈન્ટરનેશનલ માર્કેટ મુજબ અબજોમાં હોય શકે છે. રોમન સિક્કાઓને પૂરતી ખરાઈ કર્યા પછી મ્યૂઝિયમમાં રાખવામાં આવશે.

(11:28 pm IST)