Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

ડોકી નમાવીને કલાકો સુધી કામ કરનારાઓને થઇ શકે છે સર્વાઈકલ સ્પોન્ડિલોસિસ તકલીફ

 

સર્વાઈકલ સ્પોન્ડિલોસિસ, એક એવી બીમારી છે જે સામાન્યરીકે ડોકી નીચી કરીને કલાકો સુધી કામ કરનારા લોકોને થાય છે. બીમારીની આશંકા મોટાભાગે લોકોમાં હોય છે, જે ઓફિસમાં અથવા ઘરે ખુરશી પર બેસીને ડોકી નમાવીને કલાકો સુધી સતત કામ કર્યા કરે છે. નિયમિત કસરત અને હલનચલન કરવાથી તેનાથી બચી શકાય છે.

(11:27 pm IST)