Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

ઈરાનમાં આતંકવાદી હુમલામાં 3 આરોપીને ફાંસીની સજાની સુનવણી કરવામાં આવી

નવી દિલ્હી: ઈરાનમાં આતંકવાદી સમૂહ સંબંધિત પશ્ચિમી ઈરાનમાં કુર્દ વિસ્તારમાં નાગરિકો અને સુરક્ષા બળોની વિરુદ્ધ થયેલ હુમલામાં ભાગ લેનાર 3 આરોપીઓને ફાંસીની સજાની સુનવણી કરવામાં આવી છે આ રિપોર્ટ ન્યાયપાલિકાની સમાચાર સેવા એજન્સી દ્વારા મળેલ હોવાનું જાણવામાં આવી રહ્યું છે ફાંસી એવા સમયે આપવામાં આવી જ્યારે સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકારના બે વિશેષ પ્રતિવેદકો જાવેદ રહેમાન અને એગ્રેસ કૉલમર્દે ફાંસીની સજાને રોકવા માટેની માંગ કરી હતી.

(5:08 pm IST)