Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

અમેરિકી ડ્રોનના હુમલાથી અલકાયદાના 4 આતંકવાદીઓના મોત

નવી દિલ્હી: યમનના કબાયલી નેતાઓએ દેશના દક્ષિણી વિસ્તારમાં એક સંદિગ્ધ અમેરિકી ડ્રોન હુમલામાં અલકાયદાના ચાર કહેવાતા આતંકવાદીઓના મોત નિપજ્યા હોવાનું જણાવ્યું છે મળતી માહિતી મુજબ વધુમાં જાણવામાં આવી રહ્યું છે કે દક્ષિણી પ્રાંત અબ્યાનમાં અલકાયદાના  વિસ્તારના  ગઢ અહવર જિલ્લામાં માનવરહિત વિમાને અલકાયદાના આતંકવાદીઓના એક સમૂહને નિશાન બનાવીને હુમલો કર્યો જેમાં ચાર આતંકવાદી મોતને ભેટ્યા હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(5:06 pm IST)