Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

ચોથા માળે લટકેલ આ બાળકીનો જીવ આ રીતે બચાવવામાં આવ્યો

નવી દિલ્હી: ચીનમાં ચોથા માળે લટકેલ એક બાળકીને 2 લોકોએ પોતાના જીવન જોખમે બચાવી લીધી છે આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે અને લોકો આ બાળકીનો જીવ બચાવનાર લોકોના ખુબજ વખાણ કરી રહ્યા છે.આ ઘટના સાત તારીખના રોજ બની હોવાનું જાણવામાં આવી રહ્યું છે જે ચીનના ચાંગશું વિસ્તારમાં બની છે આ શખ્સે બિલ્ડીંગ નજીકથી પસાર થતા આ ઘટના જોતા તુરત પોતાના જીવ પર જોખમ રાખીને તેને આ બાળકીનો જીવ બચાવ્યો છે.

(5:04 pm IST)