Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

નવા પ્રતિબંધોને લઈને રશિયાના પ્રધાનમંત્રીએ અમેરિકાને ચેતવણી આપી

નવી દિલ્હી: રશિયાના પ્રધાનમંત્રી દમિત્રી મેદવેદેવે અમેરિકાને પ્રતિબંધ લગાવવાને લઈને ચેતવણી આપતા જણાવ્યું છે કે રશિયા,આર્થિક રાજનીતિ અને બીજા પ્રકારથી તેનો જવાબ આપશે અમેરિકાના નવા પ્રતિબંધો લગાવવની ઘોષણાની સાથે રશિયા રૂબલ મુદ્રાના બે વર્ષના સૌથી નીચેના સ્તરે પહોંચી ગઈ છે ગઈ કાલે અમેરિકી વિદેશ વિભાગે જણાવ્યું હતું કે બ્રિટેનમાં એક પૂર્વ જાસૂસ અને તેની દીકરીની હત્યા કરવાના મામલે રશિયાની સંલિપ્તતાને લઈને અમેરિકા તેના પર નવા પ્રતિબંધ લગાવશે.

(6:27 pm IST)
  • વહેલી ચૂંટણીની અટકળને અમિતભાઇ શાહને ફગાવી ;ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહે કહ્યું કે વિપક્ષ એકતાની વાતો થાય છે પરંતુ અવિશ્વાસ પ્રસ્તાવ અને રાજ્યસભામાં ઉપસભાપતિની ચૂંટણીમાં બધાએ જોયું શું થયું :શાહે છત્તીસગઢ,રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણી જીતવાનો દાવો કર્યો access_time 12:52 am IST

  • ગુજકોટના જનરલ મેનેજર ડી.પી મિશ્રા, MD એન. એમ શર્માને સમન્સ:નાફેડના રાજ્યકક્ષાના બ્રાંચ મેનેજર સુધીર મલ્હોત્રાની પણ કરાશે પુછપરછ: રાજ્યભરના વેરહાઉસના MD સંજયનંદનને પણ પાઠવાયું છે સમન્સ access_time 10:47 pm IST

  • કેનેડાના નોર્થ બ્રન્સવિકમાં આડેધડ ફાયરિંગ : 4 લોકોના મોત : ઘરની બહાર ન નીકળવા પોલીસની સૂચના : એક આરોપીની ધરપકડ access_time 8:20 pm IST