Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

ડીલેવરી દરમ્યાન ડોક્ટરથી થઇ આટલી મોટી ભૂલ

નવી દિલ્હી: રુવાડા ઉભી કરી દેતી એક ઘટના સામે આવી છે જેમાં મહિલા ડોક્ટરને દક્ષિણપશ્ચીમી પાકિસ્તાનમાં એક પ્રાઇવેટ હોસ્પિટલમાં બાળકના જન્મના સમયે ભૂલથી તેનું માથું ધડથી અલગ કરી દીધું છે જેના કારણે બાળકનું અડધું શરીર તેની માતાની અંદર રહી ગયું છે અને તેનું માથું ડોકટરના હાથમાં આવી ગયું એક સમાચાર એજન્સી દ્વારા આ વાતની જાણકારી મળી રહી છે કે બ્લુચિસ્તાનની રાજધાની કવેટાની એક સરકારી હોસ્પિટલમાં સર્જરી દરમ્યાન બાળકનું ધડ અલગ થઇ ગયું છે.

(6:27 pm IST)