Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

ચીનની નવી ટપાલ ટિકિટ સોશિયલ મીડિયામાં વાયરલ

નવી દિલ્હી: ચીનમાં આવતા વર્ષે સુઅર અને તેના બાળકની ફોટો વાળા નવા ટપાલ ટિકિટ સોશિયલ મીડિયાના નિશાન પર આવી ગઈ છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ટિકિટને લઈને સવાલ ઉઠી રહ્યા છે કે જનસંખ્યા નીતિમાં કોઈ ઢીલ અપાઈ રહી છે ચાઈના પોસ્ટ પોતાની વેબસાઈટ પર પ્રસ્થાવિત ટિકિટની તસ્વીર આપી છે.તેને 2019માં બહાર પાડવામાં આવશે.

(6:26 pm IST)