Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

એક મહિલાને લઈને સાઉદી અરબ અને કેનેડા થયા આમને સામને

નવી દિલ્હી: આ દિવસોમાં એક મહિલાને લઈને સાઉદી અરબ અને કેનેડામાં આપસમાં લડાઈ થઇ ગઈ છે.આ મામલે ગયા અઠવાડિયે સાઉદી અરબના કેનેડાના રાજદૂતને પરત મોકલી દેવામાં આવ્યા હતા અને ટોરંટોથી પોતાના રાજદૂતને પણ બોલાવી લેવામાં આવ્યા હતા.સાઉદીએ ટોરંટો માટે  બધા વિમાનો પણ રદ કરી દીધા છે અને કેનેડાની સાથે પોતાનો નવો વ્યાપાર અને નિવેશ પર પણ રોક લગાવી દીધી છે.સાઉદી અરબી કેનેડામાં અભ્યાસ કરી રહેલ પોતાના વિદ્યાર્થીઓ તેમજ હોસ્પિટલમાં ભરતી કરી રહેલ દર્દીઓને બીજા દેશમાં મોકલી દેવાનું શરૂ કરી દીધું છે.

(6:26 pm IST)