Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

હદયના રોગીઓ માટેના સંશોધનમાં થયો આ નવો દાવો

નવી દિલ્હી: મહિલાઓને હદયની બીમારી થતા મહિલા ડોક્ટરને બતાવવું હિતાવહ રહે છે.એક નવા થયેલ સંશોધન મુજબ જાણવામાં આવી રહ્યુક છે કે આનાથી મહિલાના મૃત્યુનો 5.4 ટકા ભય ઓછો થઇ જાય છે મિનેસોટા વિશ્વવિદ્યાલયમાં અમેરિકાના લગભગ 5.82 લાખ હદયના હુમલાના રોગીઓ પર થયેલ એક અધ્યયનમાં આ વાત જાણવામાં આવી છે.શોધકર્તાઓનું માનવું છે કે પુરુષ ડોક્ટર મહિલા રોગીના લક્ષણને નથી સમજી શકતા અને આ કારણોસર વ્યવસ્થિત સારવાર નથી મળી શકતી.

 

(6:24 pm IST)