Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

પાકિસ્તાની ભરોસાને લાયક નથી : વીડિયો સંદેશમાં અલકાયદા પ્રમુખની ટિપ્પણી

     આતંકી સંગઠન અલકાયદાના પ્રમુખ આયમાન અલ જવાહિરીએ એક વિડીયો રજુ કર્યો છે જેમાં તે કહેતા નજરે આવી રહ્યા છે કે પાકિસ્તાની ભરોસાને લાયક નથી.

     પાકિસ્તાની સેના અને સરકારને અમેરિકાના ચાપલુસ બતાવતાં જવાહીરીએ કહ્યું છે કે બંનેની દિલચશ્પી રાજનૈતિક ઉદેશો માટે મુજાહીદીનનુ શોષણ કરવામાં આવે છે વિડીયો સંદેશનુ નામ ડોંટ ફોરગેટ કાશ્મીર છે.

(11:57 pm IST)