Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

સંયુક્ત રાષ્ટ્રએ દક્ષિણી લીબિયામાં યુદ્ધ વિરામની અપીલ કરી

નવી દિલ્હી: લીબિયામાં સંયુક્ત રાષ્ટ્ર મિશને દેશના દક્ષિણી વિસ્તારમાં તાત્કાલિકમાં યુદ્ધ વિરામ લાગુ કરવાની અપીલ કરી છે યુએનએસઆઇએમએલએ લીબિયાની દક્ષિણી વિસ્તારમાં જનજાતીય સંઘર્ષ ને ધ્યાનમાં રાખીને આ અપીલ કરી છે સંયુક્ત રાષ્ટ્ર મિશને એક વક્તવ્યમાં જણાવ્યું  હતું કે તે યુદ્ધ જેવી સ્થિતિના કારણે ખુબજ ચિંતિત છે જેના કારણે ઘણા લોકો મોતને ભેટ્યા છે.

(6:11 pm IST)