Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

આ કેફેમાં બાળકો કરે છે સિંહ સાથે મસ્તી

નવી દિલ્હી: રેસ્ટોરંટ અને કેફેમાં પોતાના કસ્ટમરને આકર્ષિત કરવા અંતે લોકો ઘણી નવી નવી ઓફર આપતા રહે છે પરંતુ બધી ઓફર્સ ડિસ્કાઉન્ટ  પર હોય છે અને ઈસ્તાંબુલમાં એક રેસ્ટોરંટે ગ્રાહકને આકર્ષિત કરવા માટે એક નવી તરકીબ શોધી કાઢી છે જેને જોઈને સહુ કોઈ અચંબામાં મુકાઈ ગયા.ઈસ્તાંબુલમાં મેવુંજ નામના એક પોશ કેફેમાં લોકોને માત્ર સારું જમવાનું નથી પરંતુ કાંચની દીવાલની પાછળ સિંહના બાળકની સાથે લોકો રમી પણ શકે છે.છેલ્લા ઘણા દિવસથી અહીંયા એક બાળકી એક સિંહના બચ્ચા સાથે રમતી હોય એવું સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

 

(6:13 pm IST)