Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

પાકિસ્તાને ગુજરાત સીમા પર હાઈટેક એયરબેસ બનાવ્યું

નવી દિલ્હી: પાકિસ્તાને ફરીથી ગુજરાતના કચ્છ ક્ષેત્ર સાથે જોડાયેલ સીમા પર સક્રિય નજર રાખી દીધી છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સિંઘ પ્રાંતના હૈદરાબાદ જિલ્લામાં ભોલારીમાં એક આધુનિક સૈન્ય હવાઈ ક્ષેત્ર વિકસિત કરવામાં આવી રહ્યું  છે જેમાં ચીનના પ્રાપ્ત જેએફ-17 લડાકુ વિમાન તૈનાત કરવામાં આવી રહ્યું છે.સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ આ હવાઈ ક્ષેત્ર પહેલેથી ઉપસ્થિત હતું પરંતુ તેને લડાકુ વિમાનો માટે ઓળખવામાં આવી રહ્યું છે.

(6:10 pm IST)