Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

પત્નીઓને એક કલાક પીઠ પર બેસાડીને 13 દેશોના 53 પતિએ સ્પર્ધા કરી

નવી દિલ્હી: ફિનલૈંડની અનોખી દોડ સ્પર્ધા હાલમાં ચર્ચાનું કારણ બની રહી છે અહિયાં સોકજારવી  શહેરમાં કરવામાં આવેલ પ્રતિયોગિતામાં પતિ પોતાની પત્નીને ખંભા પર બેસાડીને લગભગ એક કલાક સુધી દોડતા રહ્યા આ દરમ્યાન તેને ઘણી બધી મુશ્કેલીઓ વેઠવી પડી આ પ્રતિયોગિતામાં 13 દેશોના 53 દંપતીઓએ ભાગ લીધો હતો.

(6:09 pm IST)