Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

જાપાનમાં ભારે વરસાદના કારણે 156 મોતને ભેટ્યા

નવી દિલ્હી: જાપાનના પશ્ચિમી વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી થઇ રહેલ વરસાદના કારણે ભૂસખલનની ઘટનામાં આજે સવારે ઓછામાં ઓછા 156 લોકોના મોત નિપજ્યા છે તેમજ અનેક લોકો ગૂમ થયા હોવાનું જાણવામાં આવી રહ્યું છે સરકારી પ્રસારક એનએચકે દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આજ સવાર સુધીમાં પડેલ વરસાદના કારણે ઓછામાં ઓછા 126 લોકોના મોત નિપજ્યા છે તેમજ 63 લોકો લાપતા હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:09 pm IST)