Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

રિસર્ચઃ એકલતાથી પણ બીમારી થઈ શકે છે

જે મહિલા અને પુરૂષ જે એકલા રહે છે. તેના જીવને વધારે જોખમ છે. માનસિક અને હૃદય રોગ થવાનું જોખમ વધારે હોય છે. ૧૩,૪૬૩ લોકો ઉપર થયેલ રિસર્ચમાં સામે આવ્યું કે, એવા લોકોમાં હાર્ટ ફેલ્યોરની આશંકા વધારે હોય છે. (કોપેનહેગન યુનિવર્સીટી હોસ્પિટલનો રિપોર્ટ)

નિષ્ણાંત ડૉ.લીનેશ્વર હર્ષવર્ધને જણાવ્યું કે, એકલતાના કારણે ડીપ્રેશનની અવસ્થામાં લોકો સાથે હળવા-મળવાનું વધારો. નવા મિત્રો બનાવો, વિશ્વાસપાત્ર વ્યકિતને જ મનની વાત કહો, પુસ્તક વાંચો, ચિત્રકામ કરો, ગીત સાંભળો,  તેમજ ટીવી, સોશ્યલ મિડીયામાં પોતાની જાતને વ્યસ્ત રાખો.

(9:57 am IST)