Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

અમેરિકી નાગરિકોને પાંચ વર્ષીય 'મલ્ટીપલ એન્ટ્રી'વિઝા આપશે પાકિસ્તાન

નવી દિલ્હી: પાકિસ્તાને અમેરિકી નાગરિકોને પાંચ વર્ષીય મલ્ટીપલ એન્ટ્રી વિઝા આપવાનો નિર્ણય કર્યો છે પગલું ત્યારે લેવામાં આવ્યું છે જયારે માર્ચ મહિનામાં અમેરિકાએ પાકિસ્તાનીઓને લઈને જતા વિઝા વૈધતાની અવધિ પાંચ વર્ષની ઘટાડીને એક વર્ષની કરી દીધી  છે ગયા મહિને મોકલવામાં આવેલ નોટમાં વિદેશ મંત્રાલયે અમેરિકા સ્થિત પાકિસ્તાની કૂટનીતિક મિશનોની સલાહ આપી છે કે અમેરિકી નાગરિકોને વિઝા આપતા તે નીતિનો અમલ કરે.

(6:04 pm IST)
  • કઠુઆ સામુહિક દુષ્કર્મ કાંડ : 6 દોષિતો પૈકી 3 ને આજીવન કેદ : બાકીના 3 ને પાંચ પાંચ વર્ષની સજા : કઠુઆમાં 2018 ની સાલમાં સામુહિક દુષ્કર્મ ગુજારી 8 વર્ષીય બાળકીની હત્યા કરી નાખી હતી : 8 આરોપીઓ વિરુધ્ધ ચાર્જશીટ રજુ કરાઈ હતી : મંદિરનો પૂજારી મુખ્ય આરોપી હતો access_time 6:11 pm IST

  • સાવકી માતા સાથે દુષ્કર્મ ગુજારનાર આરોપી પુત્રની ધરપકડ :અમદાવાદમાં સાબરમતી વિસ્તારમાં રહેતી મહિલાએ વડોદરા રહેતા સાવકા પુત્ર સામે નોંધાવી ફરિયાદ :રાતે ઘરમાં એકલી હતી ત્યારે પુત્ર ઘરે આવ્યો:વાત કરવાના બહાને અંદરના રૂમમાં લઈ જઈને શારીરિક સંબંધ બાંધવા કહ્યું :ઇન્કાર કરતા સાવકી માતાના મોઢે રૂમાલ બાંધી જબરજસ્તી શારીરિક સંબંધ બાંધ્યો access_time 1:03 am IST

  • દિલ્હીમાં રેકોર્ડ બ્રેક ગરમી : અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન નોંધાયું : બપોરે 3 વાગ્યા પછી 48 ડિગ્રી તાપમાનમાં દિલ્હીગરાઓ શેકાયા : 2014 ની સાલનો 47.8 ડિગ્રીનો રેકોર્ડ તૂટ્યો access_time 8:06 pm IST