Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

માર્સ મિશન 2020: મંગળને ઓળખવાનો અવસર આપશે નાસા

નવી દિલ્હી: અંતરિક્ષ વૈશે જાણવાં માટે સહુ કોઈ ઉત્સુક હોય છે આપણું બ્રહ્માંડ એટલું બધું વિશાલ છે અને અચરજ ભર્યું છે કે દિવસે ને દિવસે તેના ગાઢ રહસ્યપ સામે આવે છે અને તેને સમજવા એટલા બધા સરળ પણ નથી પરંતુ તેમ છતાં પણ લોકોના ઘણા સપના હોય છે કે તે એકવાર અંતરિક્ષની સફર કરે પરંતુ હવે આમાંથી કોઈકનું સ્વપ્ન સાકાર પણ થઇ શકે છે કારણ કે આગામી થોડાક વર્ષોમાં નાસા પર્યટકો માટે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન ખોલશે સ્પેસ સ્ટેશનમાં સમય વિતાવવા માટે લોકોને મોટી રકમની ચુકવણી કરવાની રહેશે અને આમ એવી વ્યવસ્થા કરવામાં આવી હશે જેથી મંગલ ગ્રહને નજીકથી જોઈ શકાશે.

(6:01 pm IST)