Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલામાં 14 આતંકવાદીને ઠાર

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના અરૂઝગન પ્રાંતમાં સેનાના લડાકુ વિમાન અને તાલિબાની આતંકવાદીઓના ગુપ્ત જગ્યાને નિશાન બનાવીને કરવામાં આવેલ હુમલામાં ઓછામાં ઓછા 14 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે તેમજ અન્ય ત્રણની હાલત ગંભીર હોવાનું માલુમ પડી રહ્યું છે અફઘાનિસ્તાનની સેનાએ સોમવારના રોજ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે અરૂજગન પ્રાંતની રાજધાની ટીરીન કોર્ટના બહારના વિસ્તારને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો હતો.

(6:00 pm IST)