Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

સાધારણ પાણીની બોટલથી પણ સળગી શકે છે કાર

નવી દિલ્હી: ભારતના અમુક વિસ્તારમાં ગરમીનો પારો 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે ત્યારે અમેરિકામાં પણ વધતી ગરમીના કારણે ફાયરફાઈટર્સે કારમાં આગ લાગવાની ઘટનાને રોકવા માટે ચેતવણી  આપી દીધી છે એમાં  કહેવામાં આવ્યું છે કે પાણીની બોટલને કારમાં રાખવાની મનાઈ છે કારણોસર તડકામાં ખુબજ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે ગરમીમાં પાણીની બોટલ મેગ્નિફાઇંગ ગ્લાસની જેમ કામ કરે છે અને કારણોસર આગ લાગવાની સંભાવના વધુ રહે છે.

(6:00 pm IST)