Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

આ દેશમાં રહે છે જીવતા ભૂત: અડવાથી થાય છે મૃત્યુ

નવી દિલ્હી: આખી દુનિયામાં ઘણા લોકો એવા હોય છે જે ભૂતનું નામ સાંભળીને ગભરાઈ જતા હોય છે અને ઘણા લોકોએ તો તેનો સામનો કર્યો હોવાનો કિસ્સો પણ સામે આવ્યો હોય છે પરંતુ પશ્ચિમી આફ્રિકાના એક નાના દેશ બેનિનમાં જીવતા ભૂત રહે છે તેવી માહિતી એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળી રહી છે અને કહેવાય છે કે ભૂતને અડવાથી લોકોનું મૃત્યુ થઇ જાય છે.વાસ્તવમાં જીવતા ભૂત બીજું કોઈ નહીં પરંતુ બેનિનમાં રહેનાર એક સમુદાય ઇગુનગુન છે. અને સમુદાયના લોકોને જીવતા ભૂત કહેવામાં આવે છે સમુદાયના સભ્યોને લઈને ઘણી બધી અન્ય માન્યતાઓ પણ છે.

(5:59 pm IST)