Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

લંડન: બંદૂકધારીઓએ મસ્જિદની બહાર નમાજ દરમ્યાન ગોળીબારી કરી

નવી દિલ્હી: પૂર્વી લંડનની મસ્જિદની બહાર રમજાનની નમાજ દરમ્યાન એક ગોળીબારીની ઘટના બની હોવાની માહિતી મળી રહી છે  આ બંદૂકધારીઓએ અંદર ઘુસ્તાની સાથે પોલીસે તેમને ઘેરી લીધા હતા એક   સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  ઇલફોર્ડમાં  સેવન કિંગ્સ મસ્જિદના નમાજના સમય દરમ્યાન ગોળીબારીનો અવાજ સાંભળવા મળ્યો હતો.

(6:45 pm IST)