Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

લોકોના શરીરમાં ઘૂસીને બીમારિ સાથે લડશે આ નવો રોબોટ

નવી દિલ્હી: વૈજ્ઞાનિકોએ એક નવા રોબોટની શોધ કરી છે જે બીમારીથી લડશે પરંતુ તેની શરત એટલી છે કે તેને તમારે ઓગાળી જવાનો રહેશે યુનિવર્સીટી ઓફ પેન્સિલવેનિયામાં એક ઇલેક્ટ્રોનિક્સ અને સિસ્ટમ એન્જીનીયરીંગના પ્રોફેસર માર્ક મિસ્કને આ નવા રોબોટની શોધ કરી છે જે ઘણાબધા ચોંકાવનાર કામ કરી શકશે। આ વિષે વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ રોબોટ માનવ શરીરની અંદર ઘૂસીને બીમારીઓની તપાસ કરશે અને તેની સારવાર પણ કરી શકશે।

(6:45 pm IST)