Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

દુશમનોને મારી પછાડવા માટે નવી મિસાઈલ 6 ખતરનાક બ્લેડથી કરશે હુમલા

નવી દિલ્હી: જિહાદીઓને મારી પછાડવા માટે અમેરિકાની ખુફિયા એજન્સી સીઆઇએન એ નવી મિસાઈલને વિકસિત કરી છે આ નવી મિસાઇલથી ડ્રોનની મદદથી દુશમનોને ચીરવા માટે વિસ્ફોટક પ્રયોગની જગ્યાએ 6 ઘાતક બ્લેડનો પ્રયોગ કરવામાં આવશે.આ હથિયારને ફ્લાઈંગ જિનસું કહેવામાં આવે છે.

 

(6:44 pm IST)