Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

સિંગાપુરમાં દુર્લભ વાયરસ માંકીપૉલ્સનો પ્રકોપ

નવી દિલ્હી: સિંગાપુરમાં મંકિપોક્સની અત્યારસુધીમાં ત્રણ ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે નાઈજિરિયાઈ વ્યક્તિ આ બીમારીને લઈને આવ્યું છે જે એક લગ્નમાં આ દુર્લભ વાયરસના સંપર્કમાં આવ્યો હતો. ઉષ્ણકટિબંધીય જંગલોમાં  ભોજનની રીતે ખાવામાં આવતા અને પાલતુ સ્તનધારીઓ  સરીસૃપ વગેરેની ઝપેટમાં આવ દુર્લભ જીવ આવે છે. 

(6:46 pm IST)