Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

વૈશ્વિક સ્વસ્થ્યના ભયથી નીકળવા માટે અમેરિકાએ નવી રણનીતિ તૈયાર કરી

નવી દિલ્હી: ખતરનાક મહામારીનો દેશ એક બીજા દેશમાં ફેલાવાથી રોકવા તેમજ નિયંત્રિત કરવાના મામલે દેશોની ક્ષમતામાં સુધારો કરવાના ઈરાદાથી  અમેરિકી સરકાર પોતાની પ્રથમ રણનીતિ તૈયાર કરીને લાવ્યું છે. બુધવારના રોજ આ વિશ્વિક સ્વાસ્થ્ય સુરક્ષા રણનીતિનો ખુલાસો કરતા જણાવ્યું છે કે પ્રશાસન વિભિન્ન સંઘીય વિભાગોમાં એજન્સીઓ અને વિત સંસ્થાઓની  તાકાતનો લાભ ઉઠાવતા સ્વાસ્થ્ય સુરક્ષા માટે એક સંપૂર્ણ દ્રષ્ટિકોણ અપનાવશે।

(6:32 pm IST)