Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

આયરન મેનના 2.18 કરોડ રૂપિયાના સૂટની ચોરી

નવી દિલ્હી: હોલીવુડ ફિલ્મોના સુપરહીરો આયરન મેનનું પાત્ર ભજવનાર રોબર્ટ ડાઉની જુનિયરનો ઓરીજનલ આયરન મૈન સૂટની ચોરી થઇ ગઈ છે.લોસ એજેલીસ પોલીસે દ્વારા આ વાતની  જાણકારી પ્રાપ્ત થતા તેમને જણાવ્યું છે કે રોબર્ટ ડાઉની જુનિયર દ્વારા વર્ષ 2008માં ઓરીજનલ સુપરહીરો ફિલ્મમાં પહેરવામાં આવ્યો હતો જેની ચોરી થઇ ગઈ હોવાનું જાણવામાં આવી રહ્યું છે આ ડ્રેસની કિંમત 325000 ડોલર એટલેકે લગભગ 2.18 કરોડ રૂપિયાની છે.

(6:46 pm IST)