Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

વ્યાજ પર પૈસા ઉધાર આપવાના મામલે પાકિસ્તાની પોલીસે હિન્દૂ વેપારીની કરી આ હાલત

નવી દિલ્હી: પાકિસ્તાનમાં હિંદુઓને ટોચર કરવાનો સિલસિલો હજુ પણ યથાવત છે આ પર રોક લગાવનાર જ તેને અંજામ આપે છે હાલમાં જ એક હિન્દુને ટોર્ચર કરવાની ઘટના સામે આવી છે શિકારપુરમાં પોલીસે એક હિન્દૂ વેપારીની મૂછ દાઢી અને માથાના વાળ ઉડાવી દીધા છે આ સજા તેને માત્ર એ કામ માટે આપવામાં આવી છે કે તેને એક કસ્ટમરને વ્યાજ પર પૈસા ઉધાર આપ્યા હતા.

(6:44 pm IST)