Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

કોલબિયાં તટ પર માનવીના પગમાં બુટ ફસાયેલ મળી આવ્યા

નવી દિલ્હી: બ્રિટિશ કોલબિયાં તટ પર બૂટમાં માણસના પગ જોવા મળ્યા છે કેનેડાની પોલીસ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે 2007 બાદ અત્યાર સુધી આ વાતને મેળવીને આ પ્રકારના 14 માણસોના પગ મળી આવ્યા છે અંદાજો એવો પણ લગાવવામાં આવી રહ્યો છે કે આવી વસ્તુઓ સમુદ્ર કિનારે તરીને આવતી હશે પરંતુ આ ઘટના અંગે પોલીસ વધુ કડક કાર્યવાહી કરી રહી છે.આ પ્રકારની ઘટનામાં માનવીના શરીરના એક પણ અંગ  નથી મળી આવતા માત્ર તેના પગ જ મળે છે જે ચોંકાવનારી વાત છે.

 

(6:44 pm IST)