Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

ટૂંકી ડ્રેસ પહેરવા બદલ શિક્ષિકાએ ટોકતા વિદ્યાર્થિનીએ કર્યું કંઈક આવું

નવી દિલ્હી: આપણે મોટાભાગે ભારતીય કોલેજોમાં હંગામો થયો હોવાનું સાંભળતા આવીએ છીએ પરંતુ આવી જ એક ઘટના અમેરિકામાં પણ બની છે જેમાં એક વિદ્યાર્થી પોતાના કપડાને લઇને અધ્યાપક સાથે લડવા લાગી અને સૌથી વધારે હેરાન કરી નાખતી વાત તો એ છે કે ન્યુયોર્કની કાર્નેલ યુનિવર્સીટીની આ વિદ્યાર્થીની એક ટ્રાયલ પ્રેજેન્ટેશન આપી રહી હતી જેમાં પ્રોફેસરે તેના નાના સ્કર્ટ માટે તેને ટોકી તો તેને આ વાત માઠી  લાગતા તેમને આ વાતનો વિરોધ કર્યો અને તે અંડરવિયરમાં પ્રેજેન્ટેશન આપવા લાગી.જેનો વિડીયો હાલમાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

(6:43 pm IST)