Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

નાટકમાં જીવતા સાપે કલાકારને ડસતા મોત

 બારાસાતઃ પ્રશ્ચિમ બંગાળના પરગના જિલ્લામાં એક નાટક દરમિયાન જીવતો સાપનો ઉપયોગ કરાતાં આ સાપે ડંસ મારતા ૬૩ વર્ષની અભિનેત્રીનું મોત નિપજયું હતું. પોલીસે કહયું કે અભિનેત્રી કાલીદાસ મંડળને સાપે ડંસ મારતા તાત્કાલીક હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં તેમનું મુત્યું નિપજ્યું હતું , પોલીસ ફરીયાદ નોંધાઇ નથી પણ તપાસ ચાલુ થઇ ગઇ છે.

(4:40 pm IST)