Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

લીબિયાઃ સરકાર અને જનરલની સેના વચ્ચે સંઘર્ષ દરમ્યાન હજારો લોકો ઘર છોડી ભાગ્યા

લીબીયામાં આંતરરાષ્ટ્રીય તોર પર સ્વીકૃત પ્રધાનમંત્રી ફ્રાએજ અલ સેરાજની સરકાર અને જનરલ ખલીફા હફતારની સેના વચ્ચે ચાલી રહેલ સંઘર્ષ વચ્ચે રાજધાની ત્રિપોલીથી હજારો લોકો પોતાના ઘર છોડી ભાગી ગયા છે. સંયુકત રાષ્ટ્રના જણાવ્યા પ્રમાણે આ સંઘર્ષના કારણે ત્રિપોલીમાંં ઓછામાં ઓછા ૪પ૦૦ લોકો વિસ્થાપિત થયા છે.

 

(12:17 am IST)