Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

મહિલાએ પૂર પીડિતોની મદદ માટે એક સ્ટોરનો બધો સ્ટોક ખરીદી લીધો

નવી દિલ્હી: અમેરિકામાં એક 25 વર્ષીય મહિલાએ નેબ્રાસ્કા પુરથી પીડિત લોકોની મદદ કરવા માટે દરિયાદિલી થઈને એક ચપ્પલના સ્ટોરનો આખો સ્ટોક ખરીદી લીધો છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એક શું સ્ટોરના માલિકે થોડાક દિવસ પહેલા ઘોષણા કરી હતી કે તે પોતાનો સ્ટોર બંધ કરવા ઈચ્છે  છે અને એટલા માટે તે બચેલો સ્ટોક વેચવા ઈચ્છે છે અને મહિલા ત્યાં પહોંચી ગઈ અને તેને  પૂર પીડિતોની મદદ માટે ચપ્પલની 214 જોડી ખરીદી લીધી મહિલાનું નામ એડી ટ્રીટ છે.

(6:01 pm IST)