Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

અફઘાનિસ્તાનમાં કોલસાની ખાણ ધસી પડતા 6ના મોત

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં મંગળવારના રોજ એક કોલસાની ખાણ ધસી પડતા 6 મજૂરોના મોત  નિપજ્યા છે અને અન્ય ઘણાબધા લોકોને ઇજા પહોંચી છે સમનગન પ્રાંતમાં બનેલ દુર્ઘટના  બાદજિલ્લા ગવર્નર અહમદ અલી હસનીએ  જણાવ્યું છે કે એ-સુફ પયન જિલ્લામાં આવેલ એક કોલસાની  ખાણ ધસી પડતા એક સમૂહ  પર તે પડતા તેમાં 6 મોતને ભેટ્યા છે.

(5:59 pm IST)