Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

યમનમાં બે શાળાની નજીક થયેલ વિસ્ફોટમાં 14 બાળકોના મોત

નવી દિલ્હી:યમનની રાજધાનીમાં રવિવારના રોજ બે શાળાની નજીક થયેલ વિસ્ફોટમાં 14 બાળકોના મોત નિપજ્યા છે તેમજ અન્ય 16ને ઇજા પહોંચી છે  હજુસુધી વિસ્ફોટ અંગેનું કારણ જાણવામાં આવ્યું નથી પરંતુ યુનિસેફ અને યમન માટે સંયુક્ત રાષ્ટ્રના વિશેષ દૂતે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સાઈવાન જિલ્લામાં થયેલ વિસ્ફોટના કારણે મૃતક લોકોમાં 9 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો સમાવેશ થઇ રહ્યો છે.

(5:58 pm IST)